[go: up one dir, main page]

સંજેલીના કરંબા ગામે જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે ધીંગાણું:બંધક બનાવેલા યુવકને છોડાવવા પહોંચેલી પોલીસ પર પથ્થરમારો, પોલીસનાં બે વાહનોને નુકસાન; 35થી વધુ મહિલા-પુરુષો રાઉન્ડઅપ

બોગસ દસ્તાવેજોથી હક કમી કરી ₹70 કરોડની છેતરપિંડી:મકરબા ગામની 115 વીઘા જમીનની બોગસ પાવર ઓફ એટર્ની બનાવી મૂળ વારસદારોના નામો કમી કરી નાખ્યાં

પુત્ર જન્મ પર ગરબા રમાડવાની વર્ષો જૂની પરંપરા અકબંધ:પરા ચોકમાં પરિવારોએ એકત્ર થઈ માતાજીની માંડવી અને ગરબે ઘૂમી શ્રદ્ધા વ્યક્ત કરી

પાર્સલ પરિવહન સેવાનો નવો રેકોર્ડ:રાજકોટ ડિવિઝને 6 નવેમ્બર એક જ દિવસમાં રૂ. 11 લાખની આવક મેળવી ઇતિહાસ રચ્યો, માત્ર 7 માસમાં 8.44 કરોડની આવક

LIVEરાજ્યમાં દિવાળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી:લોકોએ સહપરિવાર ફટાકડા ફોડ્યા, ધુમાડાના કારણે અમદાવાદમાં વિઝિબિલિટીમાં ઘટાડો

રાજકોટમાં દિવાળીની ઉત્સાહપૂર્વક ઉજવણી:ઢોલ- શરણાઈના તાલે મહિલાઓ ગરબે ઘૂમી, પરિવાર સાથે અવનવા ફટાકડા ફોડ્યાં

ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ઝૂંપડપટ્ટીનાં બાળકો સાથે દિવાળી મનાવી:જામનગરમાં જનસંપર્ક કાર્યાલયે મીઠાઈ વહેંચી અને બાળકો સાથે ફટાકડા ફોડ્યા

દિવાળીની ખરીદીથી રામસાગર તળાવ પાસે ટ્રાફિકજામ:ગોધરાના બજારોમાં ભીડ વધતા વાહનોની લાંબી કતારો લાગી, વાહનચાલકોને મુશ્કેલી

પંચમહાલ પોલીસની SHE ટીમે દિવાળીએ પરિવારજનોની મુલાકાત લીધી:છેલ્લા બે વર્ષમાં અવસાન પામેલા પોલીસકર્મીઓના પરિવારને શુભેચ્છા પાઠવી

વેરાવળમાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને મીઠાઈ અપાઈ:હુડકો સોસાયટીના મહાકાલેશ્વર મંદિરે અરુણભાઈ જેબરે દિવાળી નિમિત્તે રાશન કીટ અને દીવડા વહેંચ્યા

દિવાળીએ વેપારીઓએ ઉત્સાહ અને માહોલ વચ્ચે લક્ષ્મીપૂજન ચોપડાપૂજન કર્યું:લેપટોપ કોમ્પ્યુટરના આધુનિક યુગમાં પણ ચોપડા પૂજન, લક્ષ્મી પૂજનનું મહત્વ અકબંધ

મોરબીની સગર્ભાનું પ્રસુતિ દરમિયાન રાજકોટની સરકારી હોસ્પિટલમાં મોત:લેન્ડગ્રેબિંગની ફરિયાદ કરનાર મીઠાના કારખાનેદારને જાનથી મારી નાખવાની ધમકી, સિરામિકની દુકાનમાં દારુ ઝડપાયો

સરકારી ક્વાર્ટરમાં તસ્કરોનો હાથફેરો:સર ટી. હોસ્પિટલના સ્ટાફ નર્સના ઘરમાંથી ₹1.53 લાખના દાગીના-રોકડની ચોરી

મોટા વરાછાની 'રિવર વ્યૂ હાઈટ્સ'ના 12માં માળે આગ લાગતા અફરાતફરી:ફ્લેટમાં ફસાયેલા 100 વર્ષીય વૃદ્ધા સહિત 8નું રેસ્ક્યૂ, બિલ્ડિંગમાં પહેલા માળે આવેલું છે આરોગ્યમંત્રીનું નિવાસસ્થાન

ગાંધીનગરમાં કાળનો ભરડો:શાહપુર બ્રિજ અને કલોલના પિયજ રોડ પર સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતમાં બે યુવકોના મોત

ભરૂચમાં જરૂરિયાતમંદ બાળકોને દિવાળી કીટ અપાઈ:નવનિર્માણ સંઘે ઝાડેશ્વરમાં ફટાકડા, કપડાં અને મીઠાઈનું વિતરણ કર્યું

પાટડી વર્ણીન્દ્રધામમાં લક્ષ્મી અને ચોપડા પૂજન થયું:સંતોએ હરિભક્તોના ચોપડામાં આશીર્વાદ લખ્યા; 9થી 11 નવેમ્બર અન્નકૂટ અને હાટડી દર્શન યોજાશે

નવી કાર લેવા ગયેલા પરિવારના ઘરે બનેવીએ ચોરી કરી:ઉમરગામના કચિગામમાં ભિલાડ પોલીસે નરોલીના મહેશ પટેલની ધરપકડ કરી; રોકડ અને સોના-ચાંદીના દાગીના કબજે કર્યા

કર્ણાટક હાઈકોર્ટે કહ્યું- ED કોઈ સુપર કોપ નથી:દરેક કેસની તપાસ કરી શકતી નથી, કાયદાની મર્યાદામાં રહીને કામ કરે; કોંગ્રેસ નેતા વિરુદ્ધની કાર્યવાહી રદ

હૂતીઓએ સાઉદી પર મિસાઇલ હુમલો કર્યો:રિયાધમાં ઓઈલ કંપની અરામકોની ઇમારતને નુકસાન થયું; એરસ્ટ્રાઇક બાદ બદલો લેવાની ધમકી આપી હતી