[go: up one dir, main page]

લખાણ પર જાઓ

લાઓસ

વિકિપીડિયામાંથી
Sathalanalat Paxathipatai Paxaxon Lao
Lao People's Democratic Republic

લાઓ જનવાદી લોકતાંત્રિક ગણરાજ્ય
લાઓસનો ધ્વજ
ધ્વજ
લાઓસ નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "શાંતિ, સ્વતંત્રતા, લોકતંત્ર, એકતા અને સમૃદ્ધિ"
રાષ્ટ્રગીત: Pheng Xat Lao
ફેંગ સત લાઓ
ભૂરે રંગ મેં એશિયાન ઔર હરે રંગ મેં લાઓસ પ્રદર્શિત
ભૂરે રંગ મેં એશિયાન ઔર હરે રંગ મેં લાઓસ પ્રદર્શિત
રાજધાની
and largest city
વિનતિએન
અધિકૃત ભાષાઓલાઓ
લોકોની ઓળખલાઓતિયન, લાઓ
સરકારસમાજવાદી ગણતંત્ર,
એકલ દલીય વામપંથી રાજ્ય
લેફ્ટિનેંટ જનરલ ચાઉમલે સાયોસોન
બોઉનહાંગ વોરાચિથ
બુઆસોન બોઉપ્હાવહ્ન
થોંગસિંગ થામાવાંગ
સ્વતંત્રતા 
• Date
૧૯ જુલાઈ, ૧૯૪૯
વિસ્તાર
• કુલ
237,955 km2 (91,875 sq mi) (૮૩મો)
• જળ (%)
વસ્તી
• ૨૦૦૭ અંદાજીત
૬,૫૨૧,૯૯૮ (૧૦૬ઠ્ઠો)
• ૧૯૯૫ વસ્તી ગણતરી
૪,૫૭૪,૮૪૮
• ગીચતા
[convert: invalid number] (૧૭૭મો)
GDP (PPP)૨૦૦૮ અંદાજીત
• કુલ
$13.792 બિલિયન (-)
• Per capita
$૨,૨૦૪ (-)
GDP (nominal)૨૦૦૮ અંદાજીત
• કુલ
$૫.૨૬૦ બિલિયન
• Per capita
$૮૪૦
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૮)Increase 0.608
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૧૩૦મો
ચલણકીપ (LAK)
સમય વિસ્તારUTC+7
ટેલિફોન કોડ૮૫૬
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).la

લાઓસ (આધિકારિક રૂપ થી લાઓસ જનવાદી લોકતાંત્રિક ગણતંત્ર) અગ્નિ એશિયામાં સ્થિત એક લેંડલૉક દેશ છે. આની સીમાઓ વાયવ્યમાં બર્મા અને ચીન સાથે, પૂર્વમાં કમ્બોડીયા, દક્ષિણ માં વિયેટનામ અને પશ્ચિમમાં થાઈલેંડ ને મળે છે.

ઇતિહાસ

[ફેરફાર કરો]

લાઓસનો ઇતિહાસ લાન શ્યાંગ સામ્રાજ્ય કે એક લાખ હાથીઓની ભૂમિમાં સમાયલો છે, જે ૧૪ મી થી૧૮મી સદી વચ્ચે અસ્તિત્વ માં હતા.

ફ્રેંચ સંરક્ષિત રાજ્યના રૂપમાં એક અવધિ પછી આણે ૧૯૪૯માં સ્વતંત્રતા હાસિલ કરી. કમ્યુનિસ્ટ પાથેટ લાઓ આંદોલનના સત્તામાં ૧૯૭૫માં આવ્યાં પછી એક લાંબુ ગૃહયુદ્ધ આધિકારિક રૂપે સમાપ્ત થયું, પણ જૂથોની વચ્ચે ઘણાં વર્ષોં સુધી સંઘર્ષ જારી રહ્યો. દેશની ૧૦.૬% વસતિ આજે પણ પ્રતિ દિન ૧.૨૫ અમેરિકી ડૉલર (અંતર્રાષ્ટ્રીય ગરીબી રેખા) ની નીચે જીવન વીતાવે છે.