એટલો વરસાદ પડ્યો કે નદી કચરાનો ઢગલો બની ગઈ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
એટલો વરસાદ પડ્યો કે નદી કચરાનો ઢગલો બની ગઈ
પ્રકાશિત
ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં ભારે વરસાદ બાદ એક નદી કચરાથી ભરાઈ ગઈ હતી. નવ દિવસ સુધી પડેલા ભારે વરસાદને કારણે ટનબંધ કચરો નદીમાં ધસડાઈ આવ્યો હતો. કચરો દૂર કરવા કામદારો નદીમાં ઉતરીને સફાઈ કરતા જોવા મળ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન