BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
નાગાલૅન્ડથી ઑસ્કરના માર્ગ સુધી : વૈશ્વિક સિનેમામાં ભાગ્યે જ જોવા મળતી દુનિયાને રજૂ કરતી ભારતીય ફિલ્મ
'અંગ'ની વાત જ કંઈક એવી છે, જે અણધારી હોવા છતાં ગમે એવી લાગે છે. દિગ્દર્શક તેજા રિયો માટે આ પહેલી ફીચર ફિલ્મ હતી અને ફિલ્મના મોટા ભાગના કલાકારોએ પહેલી વાર કૅમેરાનો સામનો કર્યો હતો. આ મહિને ટોરોન્ટો ઇન્ટરનૅશનલ ફિલ્મ ફૅસ્ટિવલમાં આ શાંત ફિલ્મે પ્લૅટફૉર્મ પ્રાઇઝ જીતી લીધું. આ એક મોટો જ્યૂરી ઍવૉર્ડ છે.
અસ્થમા સારવારથી માંડીને યૌનક્ષમતા વધારવા સુધી : શિયાળના માંસ અને ગરોળીના તેલ વિશેની માન્યતા પાછળની હકીકત
શિયાળનું માંસ ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે, એક ખાસ પ્રકારની ગરોળીને અસ્થમાથી લઈને યૌન સંબંધિત તકલીફો સુધીની દરેક સમસ્યાનો ઉપચાર માનવામાં આવે છે, જ્યારે જળો (લીચ)નું તેલ દુખાવો અને અન્ય અનેક બીમારીઓની સારવારમાં અસરકારક ગણાય છે. આવી લોકમાન્યતાની હકીકત શું છે?
સુરત : 'અમે પણ માણસ છીએ, એક દિવસનો આરામ જરૂરી', ઍમ્બ્રૉઇડરી કામદારોની આંદોલનની ચીમકી
સુરતમાં હજુ સુધી ઍમ્બ્રૉઇડરી યુનિટના માલિકો કે કામદારો વચ્ચે સાપ્તાહિક રજા કે કામના કલાકના વિવાદનો ઉકેલ આવ્યો નથી અને તેના કારણે પહેલી ઑક્ટોબરે હજારો કામદારો ધરણા પર બેસે તેવી શક્યતા છે.
જ્ઞાનેશકુમાર અને ચૂંટણી કમિશનરોની મહત્ત્વપૂર્ણ બેઠક, એસઆઇઆર અંગે લીધા આ મહત્ત્વના નિર્ણય – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
મોટી ઉંમરે ઍલર્જી કેવી રીતે થઈ શકે અને કોરોનાના ચેપ સાથે શું સંબંધ?
2026માં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે કોરોનાનો ચેપ લાગ્યા પછી ઍલર્જિક રાઇનાઇટિસ અને અસ્થમા થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે. વિડંબના એ છે કે કેટલીક સામાન્ય બીમારીઓની સારવાર માટે વપરાતી દવાઓની પણ આવી જ અનિચ્છિત અસરો થઈ શકે છે.
વીડિયો, ગોપાલ ઇટાલિયા લોકોનાં નામ 'મતદારયાદીમાંથી કાઢી નાખવાના આરોપો' અંગે શું બોલ્યા?, અવધિ 12,17
વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ચૂંટણીપંચની કામગીરી અને મતદારયાદીમાંથી નામો રદ કરવા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
ઑનલાઇન ઑર્ડર કરો પણ વસ્તુની ડિલિવરી નહીં મળે, ઑનલાઇન ખરીદીની આદત સંતોષવા અને પૈસા બચાવવાનો નવો નુસખો
તમે 'ફૂડનેવરકમ્સ'(FoodNeverComes) ખોલો છો, 22 પ્રકારની વાનગીઓમાંથી પસંદગી કરો છો અને સ્ક્રોલ કરવાનું શરૂ કરો છો. બટર ચિકન સારું જણાય છે. બિબિમબાપ પણ. તમે કેટલીક વાનગીઓ પસંદ કરો છો, કુલ રકમ વધતી જુઓ છો અને ઑર્ડર આપવા માટે આગળ વધો છો. ટ્રૅકર બતાવે છે કે ડિલિવરી કરનાર વ્યક્તિ રસ્તામાં છે. પરંતુ હકીકત કંઈ અલગ જ છે.
સમુદ્રની 10 એવી અદ્ભુત તસવીરો, જેણે વર્ષ 2026માં દુનિયાને મંત્રમુગ્ધ કરી
જિજ્ઞાસુ સીલ, બચ્ચાંને જન્મ આપતા નર સી-હોર્સ અને ઊંડા સમુદ્રમાં ભાગ્યે જ જોવા મળતું જીવન—‘ઑશન ફોટોગ્રાફર ઑફ ધ યર 2026’ની કેટલીક સૌથી પ્રભાવશાળી તસવીરોમાં આ બધું જોવા મળે છે.
ધોળકા : 'દૂષિત પાણીથી કૅન્સર અને ચામડીના રોગો થઈ રહ્યા છે,' આ પાંચ ગામના લોકોની શું ફરિયાદ છે?
આ ગામનાં સામાન્ય લોકો અને ખેડૂતો પાછલા 35 દિવસથી સતત ભેટાવાડા ગામની શેરીમાં દિવસ-રાત 'ગંદા પાણીથી છુટકારા'ની માગ સાથે આંદોલન કરી રહ્યા છે. ગુરુવારે આંદોલનના ભાગરૂપે ગ્રામીણોએ ધોળકા બંધની હાકલની સાથોસાથ પોતાની માગણીઓ પૂરી કરવા માટે તાલુકા સેવાસદન સુધી રેલીનું પણ આયોજન કર્યું હતું, જેમાં તેમનો દાવો છે કે 'હજારો' લોકો જોડાયા હતા.
શૉર્ટ વીડિયો
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
શૉર્ટ વીડિયોનો અંત
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
'હનુમાન અંશ': બે કરોડથી ઓછા બજેટમાં બનેલી ફિલ્મની કમાણી 300 કરોડ રૂપિયા નજીક પહોંચી, 'નીબ કરૌરી બાબા'ની વાર્તામાં એવું શું છે?
પ્રખ્યાત ફિલ્મ સમીક્ષક તરણ આદર્શના જણાવ્યા અનુસાર, કુલ આવકના મામલે ફિલ્મ 300 કરોડ રૂપિયાની નજીક પહોંચી રહી છે. આદર્શે ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે ગુરુવાર સુધી ફિલ્મે કુલ 272.23 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
'બ્લૂટૂથિંગ': શું છે લોહી વહેંચીને ડ્રગ્સ લેવાની આ પ્રથા, કેવી રીતે યુવાનોમાં એઇડ્સનો ખતરો વધી રહ્યો છે?
પ્રશાંત મહાસાગરમાં આવેલા આ ટાપુસમૂહના દર 60 પુખ્ત લોકોમાંથી આશરે એક વ્યક્તિ હવે એચઆઈવીથી ચેપગ્રસ્ત છે. પાંચ વર્ષ પહેલાં આ પ્રમાણ દર 167 પુખ્ત વ્યક્તિએ એકનું હતું. સંયુક્ત રાષ્ટ્રની એઇડ્સ એજન્સી યુ.એન.એઈડ્સના અંદાજ મુજબ, દુનિયાભરમાં આશરે 4.1 કરોડ લોકો એચઆઈવી સાથે જીવી રહ્યા છે.
AIએ ઑસ્ટ્રેલિયાની સરકારી વેબસાઇટમાં કેવી રીતે 'ઘૂસણખોરી' કરી, નિષ્ણાતો કઈ ચેતવણી આપી રહ્યા છે?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોતાની રીતે કામ કરે ત્યારે તેનાં અણધાર્યાં પરિણામો આવી શકે છે, ઑસ્ટ્રેલિયાની સરકારી વેબસાઇટનું AI દ્વારા હેકિંગ કરવામાં આવતા ઘણા સવાલો પેદા થયા છે.
હવે સુપર અલ નીનોથી છ મહિનામાં 4.50 લાખ લોકોનાં મોતની ચેતવણી, ભારત પર કેટલું જોખમ?
ભારત અને આફ્રિકાના કેટલાક દેશો માટે આગામી છ મહિનામાં ચિંતાજનક હદે ગરમી વધશે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે.
'મતચોરી, કાયદોચોરી, અને સંસ્થાચોરી': રાહુલ ગાંધીની ચૂંટણીપંચ અંગેની પ્રેસ કૉન્ફરન્સમાં આરોપ, ભાજપે શું કહ્યું
રાહુલ ગાંધીએ આ દરમિયાન દાવો કર્યો કે તેઓ સતત ત્રણ વર્ષથી પુરાવા સાથે 'મતચોરી'નો મુદ્દો ઉઠાવતા રહ્યા છે અને હવે બે ચૂંટણીકમિશનરનોએ ચૂંટણીપંચમાં ગરબડનો મુદ્દો ઉઠાવ્યો છે.
ગુજરાતના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ, સાથે રહેલા દીકરાને પાકિસ્તાને અંતિમ સંસ્કાર માટે પણ ન છોડ્યો, પરિવારે શું માંગણી કરી?
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કોબ ગામના માછીમાર બીજલભાઈ ભાલિયા માછીમારી કરતા હતા ત્યારે પાકિસ્તાન મરીન સિક્યૉરિટી એજન્સીએ બીજલભાઈ, તેમના દીકરા અશ્વિન અને અન્ય ચાર માછીમારોને પકડી લીધા અને જેલમાં પૂર્યા. જેલમાં બીજલભાઈ બીમાર પડ્યા. પિતા સાથે તે જ જેલમાં રહેતા તેમના 26 વર્ષના દીકરા અશ્વિને બીમાર પિતાની શક્ય તેટલી સારવાર કરાવી પરંતુ તે સફળ ન નીવડી. અંતે આશરે 50 વર્ષના બીજલભાઈ મૃત્યુ પામ્યા.
'મને ખ્યાલ નહોતો કે મારો પાર્ટનર સૂતી વખતે મારા પર બળાત્કાર કરતો હતો', 13 વર્ષથી જેની સાથે રહેતા તેની હકીકત કેવી રીતે સામે આવી
એડેલ ઓવરટનને તેમના બૉયફ્રેન્ડ રહી ચૂકેલા, સ્ટીવન યુડેન એક પરફેક્ટ પાર્ટનર લાગતા હતા. બંને 13 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યાં.
'ગ્લાસ સ્કિન' એક ભ્રમ છે? યુવાનો બગાડી રહ્યા છે પોતાની ત્વચા? સ્કિનકેયરની પાંચ સરળ ટિપ્સ
સોશિયલ મીડિયા પર ઘણા લોકો પ્રોફેશનલોની સલાહને સ્થાને 'ગેટ રેડી વિધ મી' (જીઆરડબ્લ્યૂએમ) વીડિયોમાં ઇન્ફ્લુએન્સરોની સલાહને પ્રાધાન્ય આપી રહ્યા છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર કોણ છે, શું છે તેમનું કાશ્મીર અને રામમંદિર કનેક્શન?
નરેન્દ્ર મોદીની સરકારને જ્ઞાનેશકુમાર પર એક અમલદાર તરીકે કેટલો ભરોસો હતો, તેનો અંદાજ એ હકીકત પરથી આવે છે કે ગુપ્ત રાખવામાં આવેલા ખરડાઓમાંથી એક એવા જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન ખરડાનો મુસદ્દો તૈયાર કરવાની જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. એટલું જ નહીં, તેઓ 'રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ'ની રચનામાં પણ સામેલ હતા.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ

